Titanic: the exhibition photos

  • Titanic immersive experience
  • આ ઠ નવેમ્બર, 1888. કાળી ચૌદસનો એ દિવસ ભારત માટે અત્યંત દર્દનાક, પણ કેટલાંને યાદ છે કે શું થયું હતું? ‘વીજળી’ તરીકે લોકપ્રિય પણ એસ.એસ. વૈતરણા જેવું મૂળ નામ ધરાવતી સ્ટીમરે જળસમાધિ લીધી હતી. સ્કોટલેન્ડના ગ્રેન્ગમાઉથ ડોકયાર્ડમાં શેફર્ડ એન્ડ કંપની દ્વારા બનાવાયેલા 292 ટન વજનના આ જહાજમાં એ સમયની અદ્યતન ટેક્નોલોજી હતી. એના પર વીજળીના બલ્બ લગાવાયા હોવાથી વીજળી જેવું નામ મળ્યું. જે મુંબઈ આવે ત્યારે એને નિહાળવા માટે રૂ. બેની ટિકિટ પણ વેચાઈ હતી. કરાંચીથી મુંબઈની પહેલી સફર વખતે જ માંડવી, દ્વારકા, પોરબંદર અને વેરાવળ જઈને માંગરોળ આસપાસના દરિયામાં તોફાનનો ભોગ બનીને આ વીજળઈ ગરક થઈ ગઈ. કમનસીબે એના વિશે ભાગ્યે જ કંઈક સત્તાવાર માહિતી ઉપલબ્ધ થઈ. એમાં મુસાફરો અને કર્મચારીઓની સંખ્યા 1300થી લઈને 766 માર્યાં ગયાંની વાતો નોંધાઈ છે. કમનસીબે એ જહાજનું એકેય અવશેષ કે મૃતકોનાં શબ કે નિશાની આજ સુધી હાથ લાગ્યાં નથી. કહો કે એ દિશામાં નામ પૂરતા પ્રયાસ પણ હાથ ધરાયા નથી. ‘ટાઈટેનિક’થી વિપરીત ‘વીજળી’ની કરુણાંતિકામાં મરનારાં ગરીબ હતાં. એમનો કોઈ

    Titanic museum

  • Fever titanic
  • Smithsonian titanic exhibit

      Titanic immersive experience
    Titanic museum Fever titanic
    Smithsonian titanic exhibit Titanic: the exhibition photos